
Jai Swaminarayan
Welcome,
Volunteer.
You are the first face Akshardham shows the world today.
Two minutes here, and you will be ready to serve with confidence.
Before you begin
Six things
every volunteer
lives by.
Read each one, then slide the bar across to confirm it.
The next opens when you do.
0 of 6 confirmed
Unlocks once all six are confirmed.
A moment before seva
Seva Prarthana
Read slowly, to the end.
The lamp follows you down the prayer.

હે મહારાજ! હે સ્વામી!
હે પ્રમુખસ્વામી મહારાજ! હે મહંતસ્વામી મહારાજ!
He Mahārāj! He Swāmī!
He Pramukh Swāmī Mahārāj! He Mahant Swāmī Mahārāj!
આપે કૃપા કરીને મને આ સેવા આપી છે એ મારાં અહોભાગ્ય છે. જે સેવા દેવોને પણ દુર્લભ છે, જે સેવા પાંચસો પરમહંસોને પણ ન મળી, એ અક્ષરપુરુષોત્તમની સેવા મને મળી છે.
Āpe krupā karīne mane ā sevā āpī chhe, e mārā ahobhāgya chhe. Je sevā devone pan durlabh chhe, je sevā pānchso paramhansone pan na malī, e Akshar‑Purushottamnī sevā mane malī chhe.
સ્વામી! આ સેવા કરીને મારે આપનો અપાર રાજીપો પ્રાપ્ત કરવો છે. એ વિના મારે બીજું કંઈ જ જોઈતું નથી. આ સેવા મારે કોઈ લૌકિક ઇચ્છાથી નથી કરવી, કોઈને બતાવવા માટે નથી કરવી, માન-મોટપ માટે નથી કરવી. બસ! આપની પ્રસન્નતા મારા પર વરસતી રહે એ જ મારી અભિલાષા છે.
Swāmī! Ā sevā karīne māre āpno apār rājīpo prāpt karvo chhe. E vinā māre bīju kaī ja joītu nathī. Ā sevā māre koī laukik ichchhāthī nathī karvī, koīne batāvvā māte nathī karvī, mān‑motap māte nathī karvī. Bas! Āpnī prasannatā mārā par varastī rahe, e ja mārī abhilāshā chhe.
સ્વામીબાપા! હું જાણું છું કે આપના સંકલ્પે, આપની શક્તિથી જ કાર્ય સિદ્ધ થાય છે. આપ જ મારામાં પ્રવેશ કરો. આપ જ મને પ્રેરણા અને બળ આપો. આપ મને એવું જાણપણું આપો કે કરનાર આપ જ છો, હું તો નિમિત્તમાત્ર છું.
Swāmībāpā! Hu jānu chhu ke āpnā sankalpe, āpnī shaktithī ja kārya siddha thāy chhe. Āp ja mārāmā pravesh karo. Āp ja mane prernā ane bal āpo. Āp mane evu jānpanu āpo ke karnār āp ja chho, hu to nimitta‑mātra chhu.
આપ તો કૈવલ્યમૂર્તિ છો પણ આપના સંબંધવાળો આ આખોય સત્સંગ સમુદાય પણ દિવ્ય છે. મારે સત્સંગમાં બધાનો મહિમા સમજીને દાસ બનીને સેવા કરવી છે.
Āp to kaivalya‑mūrti chho, pan āpnā sambandhvālo ā ākhoy satsang samudāy pan divya chhe. Māre satsangmā badhāno mahimā samjīne dās banīne sevā karvī chhe.
હે સ્વામી! આપને રાજી કરવા, આપને ગમે એ રીતે, આપની જ કૃપાનું નિરંતર અનુસંધાન રાખી આ સેવા કરી શકું એ જ આપનાં ચરણોમાં પ્રાર્થના.
He Swāmī! Āpne rājī karvā, āpne game e rīte, āpnī ja krupānu nirantar anusandhān rākhī ā sevā karī shaku, e ja āpnā charanomā prārthanā.
Jai Swaminarayan
Unlocks when you reach the end.
Today
What you need
to know today.
Only the exceptions are listed here.
If nothing is listed, it is a normal day.
Which department are you serving in today?